Sunday, September 25, 2022

Balasinor Dinosaur Park | India's Jurassik Park | બાલાસીનોર જુરાસીક પાર્ક

Balasinor Dinosaur Park | India's Jurassik Park
કેમછો મિત્રો 
આજે હુ તમને ભારતનુ જુરાસીક પાર્ક વિશે જણાવવા જઈ રહ્યો છુ જેનુ જગ્યાનુ નામ બાલાસીનોર છે.
આમતો બાલાસીનોર વડાસીનોર નામથી ઓળખાય છે. અમદાવાદ થી અંતર 83Km થાય છે બાલાસીનોર માં ડાયનસોર ના અવશેસ મળી આવેલ છે .અને ત્યા ગુજરાત સરકારે એ જગ્યાએ ડાયનાસોર પાર્ક બનાવ્યુ છે. ખરેખર ખુબજ સુદંર જગ્યા છે. અને હા  બધા આ જગ્યા ની અચુક મુલાકાત લેજો હુ તમને થોડાક ફોટો અને વિડીયો બતાવુ છુ  ત્યા 5ડી શો પણ બતાવવા માં આવે છે.




























No comments:

Post a Comment