Girnar Lili Parikrama 2024 | ગિરનાર લીલી પરિક્રમા | Girnar darshan | Girnar Parikrama Information 2024
ગિરનાર લીલી પરિક્રમા ભવનાથ થી પ્રારંભ થાય છે રૂપાયતન થી ઈંટવા, ચાર ચોક થઈ જીણાબાવાની મઢી, જાંબુડી થાણાથી ચાર ચોક, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણા બા વાની મઢીથી,સરકડીયા હનુમાન કેડી,સુધીની મા લીડાથી પાટવડ કોઠાથી સુરજકુંડ, સરકડીયાથી સુખનાળા, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા, ત્રણ રસ્તાથી બોરદેવી અને ત્યાંથી ભવનાથ સુધીનો રસ્તો. ગયા વર્ષે બાળકીને દીપડો ઉપાડી ગયો હતો, આવી ઘટના ટાળવા એક્શન પ્લાન લાગુ ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, 56 સિંહ અને 50 દીપડાને રૂટથી દૂર રાખવા 350 ફોરેસ્ટ સ્ટાફ તૈનાત પરિક્રમા રૂટ પર 80થી વધુ અન્નક્ષેત્રો તૈયાર. છાશ-દૂધનાં 23 કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં જૂનાગઢમાં તા. 12 નવેમ્બરથી અને કારતક સુદ અગિયારસથી શરૂ થઈ રહેલી લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો ઉમટતા હોવાથી એસ.ટી.એ વધારાના સેંકડો રૂટો દોડાવવાનો નિર્ણય લીધો છે અને રેલવે તંત્ર પણ સ્પેશિયલ ટ્રેનો મુકશે. બીજી તરફ જૂનાગઢમાં લીલી પરિક્રમાની તમામ તૈયારીને હવે આખરી ઓપ આપી દેવાયો છે. ગયા વર્ષે એક બાળકી પર